Not Set/ સાઉથના ભગવાન મનાતા સ્ટાર ચમકશે ચીનમાં

મેગાસ્ટાર રજનીકાંતને જેને સાઉથના ભગવાન માનવામાં આવે છે.તેઓ પોતાની આગામી ફિલ્મ ૨.૦  માટે ચીનમાં ૧૫ હજાર સ્ક્રીન બુક કરાઈ છે.આ એક મેગાબજેટ ફિલ્મ છે.રજનીકાંતના દુનિયાભરમાં વસેલા લાખ્ખો ચાહકો ઉત્કંઠાભેર આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.૨૦૧૦નીઓરિજિનલ ફિલ્મમાં રજનીકાંત સાથે બોલિવૂડની ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ચમકી હતી.બોલિવૂડનો ટોચનો એક્શન સ્ટાર અક્ષય કુમાર પહેલીવાર વિલનના રોલમાં ચમકી […]

Entertainment
1579815 enthiran the robot movie wallpapers 1 સાઉથના ભગવાન મનાતા સ્ટાર ચમકશે ચીનમાં

મેગાસ્ટાર રજનીકાંતને જેને સાઉથના ભગવાન માનવામાં આવે છે.તેઓ પોતાની આગામી ફિલ્મ ૨.૦  માટે ચીનમાં ૧૫ હજાર સ્ક્રીન બુક કરાઈ છે.આ એક મેગાબજેટ ફિલ્મ છે.રજનીકાંતના દુનિયાભરમાં વસેલા લાખ્ખો ચાહકો ઉત્કંઠાભેર આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.૨૦૧૦નીઓરિજિનલ ફિલ્મમાં રજનીકાંત સાથે બોલિવૂડની ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ચમકી હતી.બોલિવૂડનો ટોચનો એક્શન સ્ટાર અક્ષય કુમાર પહેલીવાર વિલનના રોલમાં ચમકી રહ્યો છે અને તેના કામને રજનીકાંતે પણ બિરદાવ્યુ છે.

.