Not Set/ #સાબરકાંઠાનાં ઇડરમાં કોરોનાએ મારી એન્ટ્રી, પ્રથમ કેસ નોંધાતા તંત્ર સતર્ક

કોરોનાનો કાળમુખો સકંજો ગુજરાત પર વધુને વધુ કસાતો જઇ રહ્યો છે. ગુજરાતનાં ખુણે ખુણે કોરોનાએ પહોંચવાની નેમ લીધી હોય એ પ્રકારે રોજને રોજ નવા વિસ્તારમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છ. ત્યારે ઇડર માટે પણ ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે.જી હા, સાબરકાંઠાનાં ઇડરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. સાબરકાંઠાના ઇડરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે […]

Gujarat Others

કોરોનાનો કાળમુખો સકંજો ગુજરાત પર વધુને વધુ કસાતો જઇ રહ્યો છે. ગુજરાતનાં ખુણે ખુણે કોરોનાએ પહોંચવાની નેમ લીધી હોય એ પ્રકારે રોજને રોજ નવા વિસ્તારમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છ. ત્યારે ઇડર માટે પણ ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે.જી હા, સાબરકાંઠાનાં ઇડરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. સાબરકાંઠાના ઇડરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 30 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. મહિલાને સોમવારથી જ હિંમતનગર સિવિલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે સંક્રમણની આશંકાએ બે દિવસ પહેલા મહિલાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. મહિલાનુ સેમ્પલ પોઝિટીવ આવતા તંત્ર પણ સતર્કતામાં જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન