સાબરકાંઠા/ સાબરકાંઠા: સાબર ડેરી પાસે મોડી રાત્રે અકસ્માત, હિમતનગર અમદાવાદ હાઇવે રોડ પર અકસ્માત, બોલેરે કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, કારમાંથી ઓઇલ લીકેજ થઇ રોડ પર ફરી વળ્યુ, ઓઇલ રોડ પર ઢોળતા વાહનચાલકોને મુશ્કેલી, કારના ચાલકને હાથમાં પહોચી સામાન્ય ઇજા

Breaking News
Breking News 1 6 સાબરકાંઠા: સાબર ડેરી પાસે મોડી રાત્રે અકસ્માત, હિમતનગર અમદાવાદ હાઇવે રોડ પર અકસ્માત, બોલેરે કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, કારમાંથી ઓઇલ લીકેજ થઇ રોડ પર ફરી વળ્યુ, ઓઇલ રોડ પર ઢોળતા વાહનચાલકોને મુશ્કેલી, કારના ચાલકને હાથમાં પહોચી સામાન્ય ઇજા