Gujarat/ સાબરડેરીએ અમુલ ઘીમાં કર્યો ભાવ ઘટાડો, લુઝ ઘીમાં કિલોએ 11 રૂપિયાનો ઘટાડો કર્યો, ઘીમાં આજથી ભાવ ઘટાડો અમલમાં આવશે, 1 કિલોના 431 રૂ. ભાવ હતો, હવે 420 રૂ. કિલોનો નવો ભાવ, સાબરડેરી દ્વારા બે મહિનામાં બે વાર ભાવ ઘટાડો, અગાઉ 3 જૂને પણ 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો

Breaking News