સાબરમતીના અચેર વિસ્તારમાં આવેલા સ્મશાન પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાંમાં આજ બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 50 જેટલા ઝુંપડા બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાની જાન થતા જ 12 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે ૧૦૮નિ ટોમ પણ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીની થી નથી . કોરોના વાઇરસના કારને ચાલી રહેલા લોક ડાઉન ને કારને ઝુપડા નિવાસી પોતાના વતન ચાલ્યા ગયા હોવાનું જાણવા મળેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
