Gujarat/ સાવરકુંડલાનાં બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 8 લોકોનાં મોત , મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા બની ઘટના , ટ્રકચાલકે કાબુ ગુમાવતા 10 ફુટનાં ખાડામાં ટ્રક ખાબક્યો, નીચે ઝૂંપડા કરી સુતેલા 8 લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત , અન્ય 4 ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા , સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ

Breaking News