Breaking News/ સુરતના સચીન વિસ્તારમાં બેંક લૂંટની ઘટના, વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, બેંક ઓફ મહારાષ્ટમાં રૂપિયા 13 લાખની લૂંટ, 5 થી 6 શખ્સોએ ચલાવી બેંકમાં લૂંટ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી, બેંક બહારના CCTV માં 5 લૂંટારુઓ નજરે પડયા  

Breaking News
Breaking News