Not Set/ સાવલી બેઠક પરથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો મેદાને ઉતર્યા

વડોદરા: સૌ પ્રથમ વખત વડોદરાની સાવલી બેઠક પરથી કોગ્રેસના એક સાથે ત્રણ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે અને આ ત્રણેય ઉમેદવારોએ તાલુકા સેવાસદન પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ ત્રણેય ઉમેદવારમાંથી કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપશે તે ઉમેદવારનું ફોર્મ માન્ય ગણાશે. અને અન્ય બે લોકો ફાઇનલ થયેલા ઉમેદવારને જીતાડવા માટે મદદ કરશે. […]

Gujarat
vlcsnap 2017 11 24 19h03m13s892 સાવલી બેઠક પરથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો મેદાને ઉતર્યા

વડોદરા:

સૌ પ્રથમ વખત વડોદરાની સાવલી બેઠક પરથી કોગ્રેસના એક સાથે ત્રણ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે અને આ ત્રણેય ઉમેદવારોએ તાલુકા સેવાસદન પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ ત્રણેય ઉમેદવારમાંથી કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપશે તે ઉમેદવારનું ફોર્મ માન્ય ગણાશે. અને અન્ય બે લોકો ફાઇનલ થયેલા ઉમેદવારને જીતાડવા માટે મદદ કરશે. આ અગાઉ ઉમેદવારોએ ભીમનાથ મહાદેવ મંદિરથી વિશાળ રેલી કાઢી હતી અને નગરમાં ફરી હતી આ દરમિયાન તેમના મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાવલી બેઠક પરથી કોંગ્રેસની જીત હાંસીલ થશે તેવો હુંકાર કર્યો હતો.