જન્માષ્ટમી ટાણે ફરસાણનાં વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફરસાણનાં વેપારીને ત્યાં દરોડા પાડતા ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગાંઠિયાનું ચલણ વધારે છે. ત્યારે ગાંઠિયામાં કપડા ધોવાનો સોડા નખાતો હોહનો ચોકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરસાણવાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને તે દરમિયાન કાઠીયાવાડી ટેસ્ટી ગાંઠિયામાં ડિટરજન્ટ એટલે કે કપડા ધોવાનો સોડા નો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સોડા આરોગ્ય માટે હાનિકારક છે. જેનાંથી લાંબા ગાળે કેન્સર સહિતની બીમારી થઈ શકે છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રકારના સોડા આરોગ્ય માટે હાનિકારક છે તેનાથી મોઢામાં અને પેટમાં ચાંદા પડી શકે છે. સ્કિન એલર્જીના રોગ થઈ શકે છે. લાંબા ગાળે કેન્સર સહિતની બીમારી થઈ શકે છે.
રાજકીય રંગ / Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું
વોટ્સએપનું આ નવું વર્ઝન ખૂબ જ ખતરનાક છે, લોકોના બેંક ખાતા ખાલી થઈ રહ્યા છે
Technology / ગૂગલે સલામતી કેન્દ્ર શરૂ કર્યું, ઇન્ટરનેટ છેતરપિંડી અને ફેક ન્યૂઝને રાખશે અંકુશમાં
ડિઝિટલ બની ટ્રાફિક પોલીસ / અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે
Tokyo Paralympics / ફાઈનલમાં હાર બાદ ભાવિના પટેલની પ્રતિક્રિયા, કહ્યુ- નર્વસ થઇ ગઇ હતી એટલે…
નવા નિયમો / સરકારે વાહન નોંધણી માટે નવી ભારત શ્રેણી BH માર્ક રજૂ, જાણો તેના ફાયદા શું છે