Not Set/ નવસારી: વાયુ વાવાઝોડાની અસર બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રવેશવાના શરૂ

નવસારી, દરિયામાં વાયુ વાવાઝોડા એ કહેર વર્સાવ્યો છે. ત્યારે નવસારી નો દરિયો ગાંડો બન્યો છે અને દરિયામાં ૧૦ થી ૧૫ ફૂટ ઉંચા ઉછળી રહ્યા છે.તો પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.તો ગામોમાં પાણી ભરાવાની શકયતા ને લઈ તંત્ર દ્વારા તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અરબી સમુદ્ર માંથી થયેલ વાયુનું ભયાનક વાવેતર […]

Gujarat Others
નવસારી: વાયુ વાવાઝોડાની અસર બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રવેશવા ના શરૂ

નવસારી,

દરિયામાં વાયુ વાવાઝોડા એ કહેર વર્સાવ્યો છે. ત્યારે નવસારી નો દરિયો ગાંડો બન્યો છે અને દરિયામાં ૧૦ થી ૧૫ ફૂટ ઉંચા ઉછળી રહ્યા છે.તો પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.તો ગામોમાં પાણી ભરાવાની શકયતા ને લઈ તંત્ર દ્વારા તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

nvs નવસારી: વાયુ વાવાઝોડાની અસર બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રવેશવાના શરૂ

અરબી સમુદ્ર માંથી થયેલ વાયુનું ભયાનક વાવેતર ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ નુકશાની થવાની છે. જયારે દક્ષિણ ગુજરાત પણ વાયુની લપેટમાં આવી ગયું છે. જેની શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામે થી થઇ ગઈ છે. બોરસી ગામમાં પાણીનો ભરાવો થઇ ગયો છે લોકો ગભરાટના માર્યા ઘરવખરી સીધી કરી રહ્યા છે આજે બપોર સુધીમાં ૪૦૦૦ હજાર જેટલા લોકો ૮૦ ઘરો પાણીમાં ગુથણ જેટલા ડૂબી જશે.

nvs 2 નવસારી: વાયુ વાવાઝોડાની અસર બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રવેશવાના શરૂ

જો વાયુ પોતાનું વધુ જોર બતાવે તો આપત્તિઓ વધી શકે એમ છે. વહીવટીતંત્ર ની કામગીરી માત્ર સૂચના પૂરતી સીમિત રહી હોય સ્થળાંતર માટેની તંત્ર તરફથી હાલ વેવસ્થાઓ દેખાવવામાં આવી નથી. સંરક્ષણ દીવાલને ક્રોશ કરીને દરિયાના મોજા ગામમાં આવી ગયા હતા. જોકે મોટી ભરતી દરમ્યાન ટેવાયેલા ગામજનો ફરી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સરકાર સંરક્ષણ દીવાલ બનાવી છે તેમ છતાં સંરક્ષણ દીવાલ ગામનો બચાવ કરી શકી નથી.