Gandhinagar/ સિંહના મોત મુદ્દે ગૃહમાં પ્રશ્ન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો પ્રશ્ન સરકારે સિંહ મોત અંગે આપ્યો જવાબ ત્રણ વર્ષમાં કુદરતી રીતે ૩૨૫ સિંહના મોત થયા 2020-21 મા કુલ 123 સિંહના મોત 2021-22 મા 113 સિંહના મોત 2022-23 અત્યાર સુધી 89 સિંહના મોત ત્રણ વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત 2020-21માં 14 2021-22માં 16 2022-23માં 11

Breaking News