Not Set/ સુપ્રિમમાંથી સહારા ગ્રપનના ચેરમેન સુબ્રતો રોયને રાહત, પેરોલ લંબાવ્યા

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને થોડી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે સહારા ગ્રુપનાં ચેરમેન સુબ્રતો રોય સહારાની પેરોલને 17 એપ્રિલ સુધી વધારી દીધી છે. અને સુપ્રિમ કોર્ટે સહારાને તેમની પ્રોપર્ટીમાંથી 13 પ્રોપર્ટીને વેચીને 17 એપ્રિલ સુધીમાં 5 હજાર 92.64 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યુ છે. સહારાની તરફથી રોકાણકારોને પૈસા પાછા […]

India
subrataroy સુપ્રિમમાંથી સહારા ગ્રપનના ચેરમેન સુબ્રતો રોયને રાહત, પેરોલ લંબાવ્યા

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને થોડી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે સહારા ગ્રુપનાં ચેરમેન સુબ્રતો રોય સહારાની પેરોલને 17 એપ્રિલ સુધી વધારી દીધી છે. અને સુપ્રિમ કોર્ટે સહારાને તેમની પ્રોપર્ટીમાંથી 13 પ્રોપર્ટીને વેચીને 17 એપ્રિલ સુધીમાં 5 હજાર 92.64 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યુ છે. સહારાની તરફથી રોકાણકારોને પૈસા પાછા આપવામાં થઈ રહેલાં વિલંબને કારણે સુપ્રિમે સખત વલણ અપનાવ્યુ છે. આની પહેલાની સુનવણીમાં કોર્ટે સહારા ગ્રુપનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એમ્બી વેલીને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, કોર્ટે સહારાને એવી સંપત્તિનું લીસ્ટ આપવા માટે કહ્યુ છેકે, જેની હરાજી કરીને લેણદારોનાં 14 હજાર કરોડ રૂપિયા મળી શકે.