Breaking News/ સુરતઃ બલેશ્વરમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાને પગલે પુરની સ્થિતિ સર્જાય, ભારે વરસાદને પગલે બલેશ્વરની ખાડીમાં પુરની સ્થિતિ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વધુ વરસાદ પડશે તો સ્થળાંતરની સ્થિતિ સર્જાશે, બલેશ્વરથી ને. હાઇવે નંબર 4 પર જવાનો માર્ગ બંધ

Breaking News