Gujarat/ સુરતઃ માંગરોળમાં વરસાદનું આગમન,  વાંકલ, નાંદોલા, વેરાવી સહિત ગામોમાં વરસાદ,  વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ,  ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરાશે,  વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Breaking News