Breaking News/
સુરતઃ 30 લોકો એક સાથે ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા પહોંચ્યા શહેરમાં એક જ પરિવારના 30 લોકો ઇન્જેક્શન લેવા પહોંચ્યા પરિવારની યુવતીનું શ્વાન કરડવાથી થયું હતુ મોત છ માસ પહેલા કુતરાએ બચકા ભર્યા હતા સિવિલ હોસ્પિ. ખાતે ઇન્જેક્શન લેવા માટે પહોંચ્યા
