Breaking News/ સુરતના ઉધનામાં ખેલાયો ખૂની ખેલ ઉધના રોડ નં-1પર જાહેર રોડ પર યુવકની હત્યા પારસ સાડી દુકાનની સામે ખેલાયો ખૂની ખેલ તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી યુવકની કરાઈ હત્યા લગ્ન માટે સાડીની ખરીદી કરવા માટે આવ્યા હોવાની ચર્ચા ઘટનાને પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News