Gujarat/ સુરતના ઉધના વિસ્તારમાં યુવકની હત્યા,લાકડાના ફટકા મારી કરાઈ હત્યા,ઉધનામાં હત્યા કર્યા બાદ રીક્ષામાં લઇ ગયા ,મૃતદેહને ભેદવાડ ખાડીમાં ફેકી દીધો,યુવકની હત્યા કરી હત્યારા ફરાર,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી November 28, 2021parth amin Breaking News