Gujarat/ સુરતમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી, ઉપરવાસમાં વરસાદથી ડેમની સપાટી વધી, ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યુસેક પાણીની આવક, ઉકાઈ ડેમની જળસપાટી 331 ફૂટ નજીક પહોંચી, 24 કલાકમાં સપાટી 332 ફૂટ કરતા વધે તેવી શક્યતા, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાં પડેલ વરસાદના લીધે નીરની આવક, ઉકાઈ ડેમની જળસપાટી વધતા દક્ષિણ ગુજરાતને રાહત

Breaking News