Not Set/ સુરતમાં કોરોનાનાં વધુ 22 પોઝિટીવ કેસ, કોરોનાની સહષ્ત્રમાં માત્ર 86 કેસ શેષ

ગુજરાતમાં કોરોનાનો આંક 10 સહષ્ત્ર પહોંચવા તરફ દોડી નહી પણ ફૂલ સ્પીડમાં ભાગી રહ્યો છે. પાછલા ઘણા દિવસથી 300 +ની રેન્જમાં આગળ વધતો કોરોના પોઝિટીવ આંક આજે 347 નવા કેસ નોંધાવી ગયો છે. મહાનગરોમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેની કલ્પના જ કરવી મુશ્કેલ છે. વાત કરવામાં આવે સુરતની તો […]

Gujarat Surat
1115dea252216ae29e6bf2b7f7c14d5f 4 સુરતમાં કોરોનાનાં વધુ 22 પોઝિટીવ કેસ, કોરોનાની સહષ્ત્રમાં માત્ર 86 કેસ શેષ

ગુજરાતમાં કોરોનાનો આંક 10 સહષ્ત્ર પહોંચવા તરફ દોડી નહી પણ ફૂલ સ્પીડમાં ભાગી રહ્યો છે. પાછલા ઘણા દિવસથી 300 +ની રેન્જમાં આગળ વધતો કોરોના પોઝિટીવ આંક આજે 347 નવા કેસ નોંધાવી ગયો છે. મહાનગરોમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેની કલ્પના જ કરવી મુશ્કેલ છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં કોરોનાનાં એક સાથે 22 કેસ નોંધવામાં આવતા કોરોના પોઝિટીવ કેસ સહષત્ર કેસની નજીક એટલે કે  914 પર પહોંચ્યો છે. જો કે, તમામ જગ્યાએથી કોરોનાનાં દર્દી સાજા થયા હોવાના અને ડિસચાર્જ કરવામાં આવી રહ્યાની વિગતો સાથે ગુજરાતમાં કોરોના દર્દીનો ડિસચાર્જ રેટ પણ વધ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલમંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન