Not Set/ સુરતમાં નકલી નોટોની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોની SOG અે કરી ધરપકડ

રાજયમાં નકલી નોટોનો સિલસિલો યથવાત્ છે ત્યારે સુરતમાં નકલી નોટોની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોની SOG ધરપકડ કરી છે.. જો કે આ ત્રણેય ઇસમો મજુરાગેટ પાસે આવ્યા તે સમયે બાતમીના આધારે SOGએ ત્રણેય ઇસમો પાસેથી રૂ.100, 500 તેમજ 2000ના દરની 4.73 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી છે.. મુખ્ય આરોપી રવિ ગાંધીને લાખો રૂપિયાનું દેવું થતાં […]

Gujarat
vlcsnap error355 સુરતમાં નકલી નોટોની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોની SOG અે કરી ધરપકડ

રાજયમાં નકલી નોટોનો સિલસિલો યથવાત્ છે ત્યારે સુરતમાં નકલી નોટોની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોની SOG ધરપકડ કરી છે.. જો કે આ ત્રણેય ઇસમો મજુરાગેટ પાસે આવ્યા તે સમયે બાતમીના આધારે SOGએ ત્રણેય ઇસમો પાસેથી રૂ.100, 500 તેમજ 2000ના દરની 4.73 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી છે.. મુખ્ય આરોપી રવિ ગાંધીને લાખો રૂપિયાનું દેવું થતાં શોર્ટકટ કિમિયો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે… .ત્યારે SOGએ આ ત્રણેય ઇસમોની ધરપકડ કરીને લેપટોપ, કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામલ કબ્જે કર્યો છે..