Gujarat/ સુરતમાં ભાજપના બે નેતાઓ કોરોના સંક્રમિત, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી કોરોના સંક્રમિત, શહેર ભાજપ મહામંત્રી પણ કોરોનાની ઝપેટમાં, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત, રવિવારે એક જ મંચ પર હાજર હતા નેતાઓ

Breaking News