Not Set/ સુરતમાં વધુ એક કોરોના બેમ્બ ફાટ્યો, નવા 32 પોઝિટિવ કેસ સામે આવ્યા

સુરતમાં વધુ એક કોરોના બોમ્બ ફાટ્યાની વિગતો સામે આવી રહી છે. ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો કહેર માજા મુકી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોના પોઝિટિવના એક સાથે 32 કેસ સામે આવતા હાહાકાર મચી જાવ પામ્યો છે. સુરતમાં આજે નોંધવામાં આવેલા 32 કેસનાં ઉમેરા સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 1 હજારને પાર થઇ ચૂક્યો છે. આજે સામે […]

Gujarat Surat

સુરતમાં વધુ એક કોરોના બોમ્બ ફાટ્યાની વિગતો સામે આવી રહી છે. ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો કહેર માજા મુકી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોના પોઝિટિવના એક સાથે 32 કેસ સામે આવતા હાહાકાર મચી જાવ પામ્યો છે. સુરતમાં આજે નોંધવામાં આવેલા 32 કેસનાં ઉમેરા સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 1 હજારને પાર થઇ ચૂક્યો છે.

આજે સામે આવેલા 32 કેસની વિગતો જોવામાં આવે તો, 28 કેસ સુરત શહેરમાં નોંધાયા છે. જ્યારે બાકીનાં 4 નવા કેસ સુરત ગ્રામ્યમાં જાહેર થયા છે. સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 1000 કેસ વટાવી જતા સુરતનાં તંત્ર માટે ચિંતાજનક સમાચાર હોવાની સાથે સાથે ભયાવહ પરિસ્થિતિ પણ નિર્માણ થઇ રહી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….