Not Set/ સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત, વધુ નોધાયાં 76 નવા કેસ

ગુજરાત રાજ્યમંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 40000ને પાર પહોચવાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં હવે જિલ્લા કક્ષાએ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનું ઇપીઆઇ સેન્ટર ગણાતા અમદાવાદમા જુલાઇ માહિનામાં કેસ માં ઘ્તઓ નોધાયો છે. જ્યારે સુરત ખાતે કોરોનાનું નવું એપી સેન્ટર બની રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બપોર […]

Gujarat Surat
1049cd388d9f96dccff53678c44c70dc સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત, વધુ નોધાયાં 76 નવા કેસ

ગુજરાત રાજ્યમંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 40000ને પાર પહોચવાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં હવે જિલ્લા કક્ષાએ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનું ઇપીઆઇ સેન્ટર ગણાતા અમદાવાદમા જુલાઇ માહિનામાં કેસ માં ઘ્તઓ નોધાયો છે. જ્યારે સુરત ખાતે કોરોનાનું નવું એપી સેન્ટર બની રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બપોર સુધીમાં નવા 76 કેસ નોંધાયા છે. બારડોલીમાં 13,  ચોર્યાશીમાં 17 કેસ પોઝિટિવ નવા સામે આવ્યા છે. તો માંગરોળ અને પલસાણા તાલુકામાં 14-14 કેસ સામે વાતા ભાણું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કામરેજમાં 13 અને માંડવીમાં 2 કોરોના કેસ નવા નોધાયાં છે. આજે સૌથી વધુ કોરોના કેસ ચોર્યાશી તાલુકામાં  સામે આવ્યા છે.

નિર્મલ પટેલ, મંતવ્ય ન્યૂઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.