Gujarat/ સુરત: તહેવારોને લઈને આરોગ્ય વિભાગનું ચેકીંગ આરોગ્ય વિભાગ દ્રારા બીજા દિવસે પણ ચેંકીંગ શરૂ મીઠાઈની દુકાનોમાં કરવામાં આવ્યું ચેકીંગ મીઠાઈની દુકાનોમાંથી ધારીના સેમ્પલ લેવામાં આવ્યા ગઇ કાલે 14 જેટલી દુકાનોમાં ચેંકીગ કરાયું હતું ઘારીના કુલ 24 સેમ્પલ લેવામાં આવ્યા હતા

Breaking News