Not Set/ સુરત પોલીસની દાદાગીરી/ રોડ વચ્ચે યુવકને માર્યો ઢોરમાર, જુઓ વિડીયો

સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હે છે. ત્યારે વધુ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારથી સામે અવી છે. આપને જણાવી દઈએ કે, સુરતનો ડીંડોલી વિસ્તાર ગુનાઓ માટે જાણીતો છે. ત્યાં ગુનાખોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. […]

Gujarat Surat
5feed36e369b4870f0c06a984bc24926 સુરત પોલીસની દાદાગીરી/ રોડ વચ્ચે યુવકને માર્યો ઢોરમાર, જુઓ વિડીયો

સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હે છે. ત્યારે વધુ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારથી સામે અવી છે.

આપને જણાવી દઈએ કે, સુરતનો ડીંડોલી વિસ્તાર ગુનાઓ માટે જાણીતો છે. ત્યાં ગુનાખોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. પરંતુ આ વખતે પોલીસની દાદાગીરી એ વિસ્તારમાં સામે આવી છે. આ વિડીયો ગઈકાલે રાતના સમયનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ પોલીસના સવાલના જવાબ ન આપતા ડિંડોલી પોલીસે યુવકને માર માર્યો છે. ત્યારે રાજ્યની પોલીસ પર ફરી અવામાનવી કામગીરીને લઇ સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.