Gujarat/ સુરત પોલીસ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ પોલીસ-પ્રજા વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ ફરિયાદીને પાણી પીવડાવી શાંતિથી સાંભળવામાં આવશે પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટે તેવો હેતુ સુરતના 28 પોલીસ સ્ટેશનમાં હાથ ધરાયો પ્રયોગ પો.સ્ટેશનમાં ફરિયાદી આવે તો પાણી પીવડાવાશે ત્યારબાદ ફરિયાદીને શાંતિથી સાંભળવામાં આવશે

Breaking News