Breaking News/ સુરત: બિઝનેશમાં નિષ્ફળતા મળતા યુવકનો આપઘાત, સુરતના સરથાણા વિસ્તારની ઘટના, યુવકે ઘરની ટેરેસ પરથી કૂદી કરી આત્મહત્યા, અંકિત પાદરિયા નામના 26 વર્ષીય યુવકેનો આપઘાત, બિઝનેશમાં નિષ્ફળતા પગલે આત્મહત્યા કર્યાનું અનુમાન, આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ  

Breaking News
Breaking News