India/ કોરોના સ્થિતિ મુદ્દે એકશનમાં PM મોદી, ગત રાત્રે દરેક મંત્રાલયનાં અધિકારી સાથે બેઠક, કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર મંથન , ડો. હર્ષવર્ધને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરી હતી બેઠક, ટેસ્ટીંગ,ટ્રેકિંગ,ટ્રીટમેન્ટનો કોઇ વિકલ્પ નથી:PM અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા આપી સલાહ

Breaking News