Not Set/ સુરત/ યુવકનું હાર્ટએટેકથી થયું મોત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

કોરોના વાયરસના હોટસ્પોટમાંના એક સુરતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, ત્યારે ડાયમંડ સિટીમાં એક યુવકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના ભટાર જમનાનગર વિસ્તારની છે. આ યુવકના મોતના લાઈવ દ્રશ્યો CCTV માં કેદ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, શહેરના ભટાર જમનાનગર વિસ્તારમાં 35 વર્ષીય યુવક જયારે પોતાના પુત્ર સાથે ક્રિકેટ […]

Gujarat Surat
3eb6d8f1f00921eefc3f8c2782f5c1fc સુરત/ યુવકનું હાર્ટએટેકથી થયું મોત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

કોરોના વાયરસના હોટસ્પોટમાંના એક સુરતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, ત્યારે ડાયમંડ સિટીમાં એક યુવકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના ભટાર જમનાનગર વિસ્તારની છે.

આ યુવકના મોતના લાઈવ દ્રશ્યો CCTV માં કેદ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, શહેરના ભટાર જમનાનગર વિસ્તારમાં 35 વર્ષીય યુવક જયારે પોતાના પુત્ર સાથે ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે યુવકને હાર્ટએટેક આવ્યો હતો અને તે ક્રિકેટ રમતાં જમીન પર ઢળી પડતા તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.