Not Set/ સુરત/ શહેરમાં વધુ 6 વિસ્તાર ક્લસ્ટર જાહેર, 1,44,288 લોકો હોમ કોરોન્ટાઇન

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યમાં કોરના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યાણે ધ્યાનમાં લઈએ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુ માં લેવા માટે જુદા જુદા ક્લસ્ટર ઝોન બનાવવામાં આવ્યા છે. સુરત શહેરમાં વધી રહેલા ઓરોના ના કેસ ને જોતા સુરત મનપા […]

Gujarat Surat

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યમાં કોરના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યાણે ધ્યાનમાં લઈએ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુ માં લેવા માટે જુદા જુદા ક્લસ્ટર ઝોન બનાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં વધી રહેલા ઓરોના ના કેસ ને જોતા સુરત મનપા કમિશનરે નવા ક્લસ્ટર વિસ્તાર કર્યા જાહેર છે. લંબે હનુમાન રોડ ઉપર 6051 લોકો હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તો લીંબાયતમાં આંબેડરકર નગરમાં 3800 લોકો હોમ કોરોન્ટાઇન છે. ઉધના ઝોનમાં શાસ્ત્રીનગર અને ગાંધીનગરને  તો સરથાણાની લક્ષ્મણ નગર અને શ્રીનાથજી સોસાયટી ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. લિંબાયતના વિવિધ વિસ્તારોમાં 49967 લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. શહેરમાં 34,237 ઘરોમાં 1,44,288 લોકો હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.