Surat/ સુરત શહેર માટે રાહતના સમાચાર, એક જ દિવસમાં આશરે 700 કેસો ઘટ્યા, કોરોનાના 700 જેટલા કેસો વિવિધ ઝોનમાં ઘટ્યા, 24 તારીખે 2361 કેસ આવ્યા હતા, 25 તારીખે ઘટીને 1690 થયા, કેસો ઘટતાં મનપાની ચિંતામાં થયો ઘટાડો

Breaking News