Gujarat/ સુરત સિવિલની કોવિડ ખાતે દર્દીના સગાનો હોબાળો, ટિફિન દર્દીઓ સુધી ન પહોંચતા હોવાની ફરિયાદ, બે દિવસથી દર્દી સુધી નથી પહોંચતા ટીફીન, ઘરેથી આવતા ટિફિન કચરામાં ફેંકી દેવાનો આક્ષેપ, સિવિલની કોવિડ સામે થયા ગંભીર આક્ષેપો, દર્દીના સગામાં રોષનું વાતાવરણ

Breaking News