સુરત સિવિલ/ સુરત: સિવિલની OPDમાં MLCના 600 કેસ 24 કલાકમાં 600 કરતાં વધુ કેસ દાખલ રોડ અકસ્માતના 59, અન્ય અકસ્માતના 41 કેસ 24 કલાકમાં OPDના 620 કેસ નોંધાયા 24 કલાકમાં MLCમાં 213 કેસ નોંધાયા ધુળેટીના કારણે OPD કેસમાં પણ વધારો

Breaking News