Surat/ સુરત: SOGનો અડાજણમાં મેડીકલ સ્ટોરમાં સપાટો સમર્થ મેડિકલ સ્ટોરમાં નશાકારક સીરપની તપાસ પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું કરતા વેચાણ જવાહર આસ્લોટ અને શીશીર આસલોટની ધરપકડ રેક્ષહિલની 24 બોટલ, કોડીવેલની 10 બોટલ ગર્ભપાતની બે કીટ અને અલગ-અલગ દવા કરી જપ્ત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની સાથે રાખીને SOGની રેડ SOG પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી

Breaking News