Not Set/ સુરત/ TRB જવાન ફરીથી વિવાદમાં, જવાને ટેમ્પો ચાલક સાથે કરી દાદાગીરી

સુરતમાં TRB જવાનો અવારનવાર વિવાદમાં આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, શહેરમાં TRB જવાનો જાણે તેઓ પોલીસ અધિકારી હોય. અવારનવાર  TRB જવાનોની દાદાગીરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવવામાં વધુ એક દાદાગીરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ડભોલી વિસ્તાર ચાર રસ્તા પાસે ઝડપે TRB જવાનો બાઈક પર આવે છે […]

Gujarat Surat
4d8ab32fbac3f447d108c83cc280984e સુરત/ TRB જવાન ફરીથી વિવાદમાં, જવાને ટેમ્પો ચાલક સાથે કરી દાદાગીરી

સુરતમાં TRB જવાનો અવારનવાર વિવાદમાં આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, શહેરમાં TRB જવાનો જાણે તેઓ પોલીસ અધિકારી હોય. અવારનવાર  TRB જવાનોની દાદાગીરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવવામાં વધુ એક દાદાગીરીની ઘટના સામે આવી છે.

339ed857fa5207ded701dc0206058ccb સુરત/ TRB જવાન ફરીથી વિવાદમાં, જવાને ટેમ્પો ચાલક સાથે કરી દાદાગીરી

મળતી માહિતી અનુસાર, સુરતના ડભોલી વિસ્તાર ચાર રસ્તા પાસે ઝડપે TRB જવાનો બાઈક પર આવે છે અને ટેમ્પોની આગળ આવી બાઈક ઉભી રાખી દે છે. ત્યારબાદ ટેમ્પો ચાલકને ગાડી ઉભી રાખવાની ફરજ પડે છે. જેવી ટેમ્પોચાલક ગાડી ઉભી રાખે છે તો બે TRB જવાનો બાઈક પરથી ઉતારીને તેની સાથે મારઝૂડ કરવા લાગે છે. આમા દૂર દરમિયાન ટેમ્પો ચાલકને મોઢાના ભાગે લોહી પણ નીકળી આવે છે.

આ સમગ્ર કાર્યવાહી નું એક જાગૃત નાગરિક વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને વિડિયો રેકોર્ડિંગ કરતો જોઈ તેની સાથે પણ તેમણે ગાળાગાળી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.