આત્મહત્યા/ સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં ડૂબ્યો યુવક વડોદ ગામ પાસેથી પસાર થાય છે નર્મદા કેનાલ અગમ્ય કારણોસર યુવકે ઝંપલાવ્યું હોવાની ચર્ચા ફાયર વિભાગે મૃતદેહની શોધખોળ હાથ ધરી જોરાવરનગર પોલીસ મથકે આ અંગે કરી જાણ

Breaking News