Breaking News/ સુરેન્દ્રનગરના મુળીમાં ચકચારી મચાવતી ઘટના, દુધઈ ગામે પતિએ પાવડાના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા, ગામની સીમમાં પતિએ પત્નીને પાવડાના ઘા ઝીંક્યા, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિ. લવાયો, જિલ્લામાં કથળી કાયદો અને વેવસ્થાની પરિસ્થિતિ, સપ્તાહમાં 2 હત્યાની ઘટનાને લઈ મચી ચકચાર, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી  

Breaking News
Breaking News