અધિકારીઓ પર વોચ રાખવાનું કૌભાંડ/ સુરેન્દ્રનગર:સરકારી અધિકારીઓ પર વોચ રાખવાનું કૌંભાડ વોટસઅપ ગ્રુપ દ્વારા રખાતી હતો અધિકારીઓની વોચ વોચ રાખનારા ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ ખાણખનીજ વિભાગના અધિકારીઓની રખાતી વોચ તમામ માહિતી ભૂમાફિયાઓને પહોંચાડતા હતા

Breaking News