Not Set/ સુરેન્દ્રનગર/ અંગત અદાવતમાં યુવકની કરાઇ કરપીણ હત્યા

સુરેન્દ્રનગરમાં અનલોક 1 બાદ ગુનાખોરી પણ બેફામ બની છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કંથારિયા ગામેં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યા કરી 7 થી 8 શખ્સો ફરાર  થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… […]

Gujarat Others
16800f932ea71d2b0349fe2d7bdda03b સુરેન્દ્રનગર/ અંગત અદાવતમાં યુવકની કરાઇ કરપીણ હત્યા

સુરેન્દ્રનગરમાં અનલોક 1 બાદ ગુનાખોરી પણ બેફામ બની છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કંથારિયા ગામેં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

યુવકની હત્યા કરી 7 થી 8 શખ્સો ફરાર  થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….