Not Set/ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 2 કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને રાજ્યમાં દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 2 કોરોના કેસ નોંધાયા છે. આજે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં 1 અને લખતરના તાવી ગામમાં 1 કેસ નોંધાયો છે.  સુરેન્દ્રનગર જીલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ હવે બંને […]

Gujarat Others

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને રાજ્યમાં દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 2 કોરોના કેસ નોંધાયા છે. આજે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં 1 અને લખતરના તાવી ગામમાં 1 કેસ નોંધાયો છે. 

સુરેન્દ્રનગર જીલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ હવે બંને કોરોના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, આ સાથે જ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.