Not Set/ સુરેશ પ્રભુએ છોડ્યુ રેલ્વે મંત્રાલય, પીયુષ ગોયલ બન્યા રેલ્વે મંત્રી

મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી લગભગ તરત જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી. સુરેશ પ્રભુએ ટ્વિટ કરતાં લખ્યું કે, રેલ પરિવારના 13 લાખ લોકોનો આભાર કેમકે તેમને મારો સાથ આપ્યો. હું આ બધી વસ્તુઓને હંમેશા યાદ રાખીશ. બધા માટે આવનાર સમય મંગલમય રહે. સુરેશ […]

India
piyush goyal સુરેશ પ્રભુએ છોડ્યુ રેલ્વે મંત્રાલય, પીયુષ ગોયલ બન્યા રેલ્વે મંત્રી

મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી લગભગ તરત જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી. સુરેશ પ્રભુએ ટ્વિટ કરતાં લખ્યું કે, રેલ પરિવારના 13 લાખ લોકોનો આભાર કેમકે તેમને મારો સાથ આપ્યો. હું આ બધી વસ્તુઓને હંમેશા યાદ રાખીશ. બધા માટે આવનાર સમય મંગલમય રહે. સુરેશ પ્રભુએ આગળ લખ્યું, ટીમ મોદીના બધા જ સભ્યોનું સ્વાગત છે. આપણા બધાનું એક જ મિશન છે દેશને બેસ્ટ બનાવવાનો.

સુરેશ પ્રભુના સ્થાને નવા મંત્રીમંડળમાં રેલ્વે મંત્રાલયની જવાબદારી પિયુષ ગોયલને સોંપવામાં આવી છે. સાથે જ કોલસા વિભાગ પણ સંભાળશે