Not Set/ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રાત્રે 1 વાગ્યાના સુમારે અચાનક ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને બગસરા, વડિયા, ગોંડલ, જસદણ તેમજ આસપાસના વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. તેમજ અમુક જગ્યાએ ભેદી ધડાકો પણ સંભળાયો હતો. મોડી રાતે ભેદી ધડાકો અને જમીન ધ્રુજી ઉઠતા ભર નીંદરમાં સુતેલા લોકો ઘરની બહાર દોડી […]

Gujarat

સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રાત્રે 1 વાગ્યાના સુમારે અચાનક ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને બગસરા, વડિયા, ગોંડલ, જસદણ તેમજ આસપાસના વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. તેમજ અમુક જગ્યાએ ભેદી ધડાકો પણ સંભળાયો હતો. મોડી રાતે ભેદી ધડાકો અને જમીન ધ્રુજી ઉઠતા ભર નીંદરમાં સુતેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.