સૌરાષ્ટ્ર યુનિ. સેનેટની ચૂંટણી/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી જાહેર કરી 22 જુલાઇએ 9 બેઠકો માટે ચૂંટણી યોજાશે પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવ્યા પૂર્વ સિન્ડીકેટ સભ્યોનું જૂથ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું નિયત સમયે ચૂંટણી ન યોજતા HCમાં ગયું હતું હિયરીંગ થાય તે પહેલા યુનિ.એ ચૂંટણી જાહેર કરી

Breaking News