Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની કોરોનાનું એપી સેન્ટર, કુલપતિ સહિત 33 કર્મી કોરોના પોઝિટિવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાળમુખા કોરોનાએ અજગરી ભરડામાં લીધી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. પહેલા કુલપતિ પછી ડે. રજીસ્ટ્રાર અને 3 કર્મચારી અને રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્ય સહિત 20 કર્મચારીઓ પર કોરોનાએ કાળો કેર વહેર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બિલ્ડીંગને પણ સેનેટાઇઝ કરવામાં આવી હતી.  જી હા, હાલની સ્થિતિ જોતા એવુ પ્રતિત થઇ રહ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ કોરોનાનું […]

Gujarat Rajkot
fc4c499d01ef57ee6ca51d0f2dbc2592 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની કોરોનાનું એપી સેન્ટર, કુલપતિ સહિત 33 કર્મી કોરોના પોઝિટિવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાળમુખા કોરોનાએ અજગરી ભરડામાં લીધી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. પહેલા કુલપતિ પછી ડે. રજીસ્ટ્રાર અને 3 કર્મચારી અને રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્ય સહિત 20 કર્મચારીઓ પર કોરોનાએ કાળો કેર વહેર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બિલ્ડીંગને પણ સેનેટાઇઝ કરવામાં આવી હતી.  જી હા, હાલની સ્થિતિ જોતા એવુ પ્રતિત થઇ રહ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની ગઇ હોઇ.  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્યને પણ કોરોનાએ ઝપેટમાં લઇ લીધા છે, જી હા, જતીન સોની અને ભાવિન કોઠારી કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે.જોષીની તબિયત નાજુક હોવાની વિગતો સામે આવી રહી છે. જી.કે.જોષીને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી કુલપતિ સહિત 33 કર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews