Not Set/ શાહીકાંડનો મામલો કોર્ટમાં, કચ્છ યુનિ. સામે HCમાં રીટ પિટિશન દાખલ કરાઈ

કચ્છ, કચ્છ યુનિવર્સિટીમાં થયેલા શાહીકાંડનો મામલો હવે હાઈકોર્ટમાં ગયો છે. કચ્છ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારી પર શાહી લગાવવામાં આવી હતી. જેને કારણે ચૂંટણી રદ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના યુવા સંગઠન એનએસયુઆઈ દ્વારા આ ચૂંટણી રદ કરાતા આ ગેર બંધારણિય હોવાનું કહ્યું હતું. તે મુદ્દે એન.એસ.યુ.આઈ દ્વારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવામાં આવ્યા […]

Gujarat Trending
Kutch Uni. શાહીકાંડનો મામલો કોર્ટમાં, કચ્છ યુનિ. સામે HCમાં રીટ પિટિશન દાખલ કરાઈ

કચ્છ,

કચ્છ યુનિવર્સિટીમાં થયેલા શાહીકાંડનો મામલો હવે હાઈકોર્ટમાં ગયો છે. કચ્છ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં એબીવીપીના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારી પર શાહી લગાવવામાં આવી હતી. જેને કારણે ચૂંટણી રદ કરવામાં આવી હતી.

ત્યારે કોંગ્રેસના યુવા સંગઠન એનએસયુઆઈ દ્વારા આ ચૂંટણી રદ કરાતા આ ગેર બંધારણિય હોવાનું કહ્યું હતું. તે મુદ્દે એન.એસ.યુ.આઈ દ્વારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવામાં આવ્યા છે. હવે આ મામલે જંગ અદાલતમાં જામશે.

https://api.mantavyanews.in/gujarat-abvp-activists-threw-inks-throws-on-the-professor-in-kutch-university-campus/

આગામી તારીખ 22 જુલાઈના રોજ યોજાનારી સેનેટ ચૂંટણી રદ્દ થશે તો હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવામાં આવશે તેવી અગાઉ ચેતવણી આપનાર પૂર્વ સેનેટ સભ્ય અને વિદ્યાર્થી અગ્રણીએ અંતે પિટિશન દાખલ કરી દીધી છે