Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, પાટણમાં નારાજ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, વોર્ડ નં-11ના નારાજ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા, જયંતિ ઠાકોર સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેસ પહેરાવ્યો

Uncategorized