Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુદ્દે કવાયત, ભાજપની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, પંચાયત અને ન.પા.વિસ્તારમાં સેન્સ થશે શરૂ, રાજ્યમાં નિરીક્ષકોની 32 ટીમ આજથી કાર્યરત, 3-3 નિરીક્ષકોની ટીમ જશે પંચાયત ન.પા.વિસ્તારમાં, નિરીક્ષકો ચૂંટણી સંદર્ભે લેશે કાર્યકર્તાઓની સેન્સ

Breaking News