Breaking News/ સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ, અનેક સોસાયટીઓમાં પીવાનું ગંદુ પાણી, રાજસ્તંભ, રાજરત્ન સોસાયટીમાં આવે છે ગંદુ પાણી, ઝાડા ઉલટી અને ચામડીના રોગોનો થયો છે ફેલાવો, લોકો પીવા માટે બહારથી મંગાવી રહ્યા છે પાણી  

Breaking News