Breaking News/ મોરબીનો મચ્છુ-૧ ડેમ ૭૦ ટકા ભરાયો, ડેમની નીચે આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા, મોરબીના ૪ અને વાંકાનેરના ૨૦ ગામો એલર્ટ, ઉપરવાસમા વરસાદથી ડેમમાં પાણીની આવક ચાલુ  

Breaking News