Not Set/ સ્વાઈન ફ્લૂના કારણે ભાજપ મંડળગઢના ધારાસભ્યનુ મોત

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ભાજપ મંડળગઢના ધારાસભ્ય કિર્તી કુમારીનું સોમવારે સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યુ.. મહત્વનુ છે કે કિર્તી કુમારીને સ્વાઈન ફ્લૂ હોવાના કારણે એસએમએસમાં સારવાર લઈ રહી હતી ત્યાર બાદ તેમને જયપુરના એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી…. ત્યારે એકાએક કિર્તી કુમારીને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી જેના પગલે […]

India
vlcsnap error627 સ્વાઈન ફ્લૂના કારણે ભાજપ મંડળગઢના ધારાસભ્યનુ મોત

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ભાજપ મંડળગઢના ધારાસભ્ય કિર્તી કુમારીનું સોમવારે સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યુ.. મહત્વનુ છે કે કિર્તી કુમારીને સ્વાઈન ફ્લૂ હોવાના કારણે એસએમએસમાં સારવાર લઈ રહી હતી ત્યાર બાદ તેમને જયપુરના એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી…. ત્યારે એકાએક કિર્તી કુમારીને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી જેના પગલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી… ત્યાર બાદ સોમવારે સાંજે તેમનુ અવસાન થયુ હતુ… આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્ય મંત્રી વસુંધરા રાજે ટ્વિટ કરીને સહાનુભૂતિ દર્શાવી હતી…